31 ડિસેમ્બરની તે રાત - 1

(23)
  • 6.8k
  • 1
  • 3.1k

31-12-2013, અહમદાબાદ 31st ડિસેમ્બરની રાત. જેમ 12 વાગ્યા પછી એક નવો જીવ આવવાનો હોય તેમ આખી દુનિયા 12 ના ટકોરાની રાહ જોતી હતી. અહમદાબાદનો એસ.જી હાઇવે સૌ કોઈ જાણે તે હાઈફાઈ ઇલાકો. લગભગ રાત ના 11:25 વાગતા હતા. એસ.જી હાઇવે એરિયા ના મોંઘા ડાટ હવેલી જેવા બંગલાઓમાંથી એક બંગલો "સમાજ- સેવા" નામની પાર્ટી ના અધ્યક્ષ એવા રામજીભાઈ ચૌહાણનો હતો. રામજીભાઈ ના બંગલા માં બધા તહેવારોની પાર્ટીઓ મોટા પાયે થતી અને આતો આખરે 31st ની પાર્ટી હતી. બંગલાના બીજા માળે મોટો હૉલ જે ખાલી પાર્ટી માટે બનાવવામાં આવ્યો હતો અને ઉપર કાંચ થી ઢંકાયલી છત હતી જેમાં થી રાત નો ચાંદો