જીવનનાં પાઠો - 3

  • 5.7k
  • 2.4k

વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારોને પ્રસ્તુત કરું છું.... એક નાનકડી વાર્તા જે જીવનમાં ઘણું બધું શીખવી દેશે.... એક કન્સ્ટ્રક્શન સાઈટ પર એક નાનકડો છોકરો ઉંમર15 વર્ષ આસપાસ હશે.. ઇંટોના ભઠ્ઠા પર મજૂરી કરતો હતો... થોડી વાર પછી એ સાઈટ નો માલિક એક ગાડીમાં ત્યાં આવે છે એ સિગરેટ ફૂંકતો હોઈ છે..અચાનક એની નજર પેલા છોકરાં પર પડે છેં... એ ગાડીમાંથી ઉતરીને સિગરેટ ફેંકી દે છે ને છોકરાંને પોતાની પાસે બોલાવે છે ને કહે છે કે તું અહીં કામ સુકામ કરે છે? તને કામ પર પર કોણે રાખ્યો અને