પ્રેમની ભેંટ...

(13)
  • 3.4k
  • 1
  • 1.2k

આબુના એક સુંદર નાનકડા કોફીશોપમાં લાસ્ટ કોર્નર ટેબલ પર બેઠેલી સ્પૃહા આજે બહાર વાગતા સુંદર ગીત કરતા પોતાના અંતર મનના લય તાલ ને ઝીલવામાં વ્યસ્ત હતી.પ્રેમ સાચો ન હોઈ શકે?પ્રેમ એટલે ફ્કત આકર્ષણ? આ બધા જ પ્રશ્નો મનમાં ઉઠવાનું કારણ સવારે દાદી સાથે થયેલી વાતચીત હતી.દાદી:-"સ્પૃહા ..સ્પૃહા. ઉઠ બેટા રોજ સવારે વહેલી ઉઠી જતી ચકલી ને આજે શું થયું?"સ્પૃહા:-"કંઈ નહિ દાદી મોડે સુધી જાગતી હતી બસ...."દાદી:-"વાંધો નહિ સુઈ જા પછી એકલી અહીં કંટાળી ન જતી હું તોઆજે સવારે વહેલા ફરવા જવાની છું."સ્પૃહા:-"અરે દાદી પહેલા કેમ યાદ ન દેવડાવ્યું ?આવું