રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 34

(24)
  • 5.2k
  • 1.7k

રીયા - શ્યામની કે વેદની ?   પ્રકરણ એકનો અંતીમભાગ - 34  શેઠ રમણીકલાલના કહ્યા પ્રમાણે, બે વર્ષ માટે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવા,  શ્યામ અને અજય આજે વિદેશ જઈ રહ્યા છે.  એટલે  શ્યામ અને અજયને એરપોટ પર મૂકવા માટે બધાજ લોકો આવ્યા છે.  ધીરજભાઈની પત્નીએ કરેલ, લાંબા ગાળાના દેશી ઉપચારથી રીયાની મમ્મી પણ બિલકુલ સ્વસ્થ થઈ ગયા છે. એટલે, શ્યામ અને અજયને મુકવા માટે, આજે એરપોર્ટ પર  ધીરજભાઈ તેમના પત્ની, સાથે વેદ અને રીયા તેમના દિકરા  સાથે. રમણીકભાઈ શેઠ તેમની પત્ની સાથે.  રીયાના બેંક મેનેજર પપ્પા RK,  તેમના પત્ની સાથે.  તેમજ  પંકજભાઈ તેમજ ખબરી રઘુ પણ.  ખબરી રઘુ, કે જેને શેઠ