નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 4

(11)
  • 3.4k
  • 1.6k

મિત્રો, આપણે 'નીલગગનની સ્વપ્નપરી' નવલકથાના સોપાન... 03 માં જોયું કે હર્ષ અને પરિતાની જોડી દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે હરિતાના જન્મદિનની ઉજવણી થઈ આ ઉજવણીમાં આધુનિક વિચારધારા ઘરાવતા હર્ષ અને હરિતાનાં માતા-પિતા પણ હાજર રહ્યા તો બીજી તરફ પરિતાની બીમાર માસીને તત્કાળ જીવનધારા હૉસ્પિટલમાં દાખલ હોવાથી પરિતાનાંમાતા-પિતા હાજર ન રહી શક્યાં. આ ઉજવણીમાંપરિતા મનથી હાજર ન રહી શકે તેની નોંધ હર્ષનાદિલે નોધાઈ. બીજા દિવસે શું થશે, પરિતાની માસીને શું થયું હશે ? આગળ શું થશે ? આપ સૌને ઇન્તેજારી છે. મને પણ આપને મળવાની આતુરતા છે. તો હવે આગળ વધીએ ... સોપાન 04 તરફ. ??????????નીલગગનની સ્વપ્નપરી