જન્મ કુંડળી

(14)
  • 6.2k
  • 2
  • 2.3k

-: જન્મ કુંડળી :- Dipak Chitnis(dchitnis3@gmail.com) --------------------------------------------------------------------------------------------------------------------- વડોદરા ગુજરાતની એક સંસ્કારી નગરી તરીકે સુવિખ્યાત છે. દિવસે ને દિવસે આ શહેરની વસ્તીમાં વધારો થતો રહે છે, વિસ્તારની દ્રષ્ટિએ શહેરનો ચારેબાજુ વિકાસ થઈ રહ્યો છે. શહેર ગગનચુંબી સિમેન્ટ કોન્ક્રીટની ઉંચી ઇમારતોથી ઉભુ થઈ રહ્યું છે. વિકાસની દ્રષ્ટ્રિએ પણ હરણફાળ પ્રગતિ ભરી આગળ દોડી રહેલ છે. આ એવું શહેર છે કે અહીંયા ગુજરાત તેમજ ગુજરાત નજીકના રાજ્યોમાંથી કેટલાક લોકો પોતાના સ્વપ્નને સાકાર કરવા આવતા હોય છે. આમાં કોઈકના સપના સાકાર થતા હોય છે, જ્યારે કેટલાક એવા પણ હોય કે તેમના સપનાઓ ફળીભૂત થવામાં અવરોધોના ખાડા સામે આવતા હોય છે. હિરલ અને