મંગલ - 32

(16)
  • 3.6k
  • 2
  • 1.4k

મંગલChapter 32 – છેલ્લી વિદાયWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં બત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે ત્રણ વર્ષનાં એકાંતવાસ પછી કઈ રીતે મંગલનો છૂટકારો થાય છે અને તે કઈ રીતે તે ત્યાંથી નીકળી શકે છે તે પણ જોયું. રસ્તામાં ક્યા ક્યા સંકટો આવે છે તેની પણ જાણકારી મેળવી. હવે શું થશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું બત્રીસમું પ્રકરણ મંગલ Chapter 32 – છેલ્લી વિદાયChapter 32 – છેલ્લી વિદાય ગતાંકથી ચાલુ બીજા કોઈ અડચણ વગર વહાણ હવે આગળ વધી રહ્યું હતું.