લઘુ કથાઓ - 4 - પીંજર

(40)
  • 7.1k
  • 1
  • 2.8k

લઘુકથા 4: પિંજરઅમદાવાદ ના ગીતામંદિર એરિયા માં , લોટસ પેલેસ સોસાયટી ના B wing માં 8 ટોપ ફ્લોર પર આવેલ પેન્ટહાઉસ ના આલીશાન બેડરૂમ માં પોતાના બેડ પર એક વ્યક્તિ ભર ઊંઘ માં થી ઉઠ્યો. સવાર ના 8 વાગ્યા હતા. એને ઉઠી ને તરત જ સામે ની દીવાલ ઉપર ફિક્સ કરેલી ડિજિટલ ઘડિયાળ માં જોયું અને ભાન થયું કે એ પૂરો 20 મિનિટ મોડો ઉઠ્યો છે. એણે 9 વાગયે પોતાના એક અસીલ સાથે મિટિંગ કરવાની હતી. એટલે વધુ કાઈ ન કરતા હાથ મોઢું વ્યવસ્થિત ધોઈ , પરફ્યુમ કરી ને એ વ્યક્તિ