The Next Chapter Of Joker - Part - 1

(88)
  • 10.1k
  • 13
  • 4.5k

The Next Chapter Of JokerPart – 1Written By Mer Mehul જૈનીત અને નિધિ ‘પ્રજ્વવલા’ સંસ્થાનાં બગીચામાં બેઠા હતા. તેઓની સામે જુવાનસિંહ, ખુશાલ, ક્રિશા થતાં મિ. મહેતા બેઠા હતાં. જૈનીત અને નિધિએ છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાને સંભાળી લીધી હતી જેથી મી. મહેતાંને આરામ મળ્યો હતો. તેઓ દર પંદર દિવસે સંસ્થાની મુલાકાત લેતાં અને સંસ્થાની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવતાં. આજે સૌની મુલાકાત પાછળ એક કારણ છુપાયેલું હતું. ઇન્સ્પેક્ટર જુવાનસિંહ હવે ઇન્સ્પેક્ટર નહોતાં રહ્યાં. તેઓનું પ્રમોશન થયું હતું અને હવે તેઓ નાયબ પોલીસ અધિક્ષક બની ગયા હતાં, તેની સાથે જ તેઓને સુરતથી અમદાવાદ બાપુનગર એરિયામાં ટ્રાન્સફર પણ મળ્યું હતું. આવતી કાલે