આયેશા - એક દીકરી

(13)
  • 3.3k
  • 1
  • 898

હાલ જ્યાં જુઓ ત્યાં આયેશાની વાતો થઈ રહી છે. જેમ આયેશાની ખ્વાહિશ હવાઓમાં ઊડવાની અને પાણીમાં સમાવવાની હતી એ જ રીતે આયેશાની વાતો આજકલ હવા અને પાણીની જેમ ચારે કોર થાય છે.આયેશાના સુસાઇડ પાછળનું સાચું કારણ તો આયેશા જ જાણતી હશે. હાલ જે વાતો થઈ રહી છે એ તો આપણાં બધાના માત્ર અને માત્ર તર્ક છે.વોટ એવર જે હોય એ પણ એક વાત તો સાચી છે કે સ્ત્રીએ કરૂણાની મૂર્તિ છે. સહન શીલતાની પૂજારી છે. કોઈ નિમ્ન કે તુચ્છ કારણો થી બીજાને જીવ આપનાર ક્યારેય પોતાનું જીવ તો ના જ આપે.!!!આયેશા તો હવે આપણી યાદોમાં રહેવાની છે.પણ બીજી કોઈ આયેશા