સ્કૂલ ટાઇમ ની લવ સ્ટોરી - 1

  • 10.6k
  • 4.6k

ધોરણ 8 ના નવા સત્ર નો પહેલો દિવસ વેકેશન ની મજા માણ્યા બાદ લગભગ દોઢ - બે મહિના પછી શાળા ની મુલાકાત લીધી હતી.ગુરુવાર નો એ દિવસ હતો નવા સત્ર નો પહેલો દિવસ હતો એટલે સ્વાભાવિક પ્રાર્થના સભા લાંબી ચાલે જ પ્રિન્સિપાલ સાહેબ ગણવેશ ની , પુસ્તકો ની ને બીજા નિયમો ની સૂચના આપી દે પછી જ ક્લાસ માં જવાનું થાય. નવા કલાસ માં એન્ટ્રી લેતા ની સાથે જ જૂના મિત્રો ને ગળે મળી ને વેકેશન ની વાતો ક્યાં ક્યાં ફરી આવ્યા એની ચર્ચાઓ થઈ રહી હતી. અમુક નવા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા.બધા મિત્રો ટોળે વળી ને વાતો