કાતિલ કોણ?? - 2

(22)
  • 5.3k
  • 2
  • 2.4k

રાતના બાર વાગ્યા હતા (મડર મારીયા નુ થયુ હતુ) મારે સવારે બધી information આપવાની હતી એટલે સવાર નું પાંચ વાગ્યા નું એલાર્મ મૂક્યું અને હું સુઈ ગયો પણ મનમાં ભારે મથામણ ચાલતી હતી પણ પછી બધું ભૂલી હું સુઈ ગયો .સવારે વેલો ઉઠ્યો અને ૬ વાગ્યામાં હું મને જે ઇન્ફોર્મેશન મળી તે અનુસાર મારિયા ના કામ ના સ્થળે ગયો તે એક ડ્રામા માં કામ કરતી હતી મે મેનેજર ને પૂછ્યું મારિયા વિશે તમે જે કઈ જાણતા હો તે મને કહો મેનેજરે તરત જ કહ્યું મારિયા મેમ પણ તેણે તો 15 દિવસ થયા jod છોડી તેને હવે મારા મગજમાં clear થઈ