Loaded કારતુસ - 8

  • 2.8k
  • 1.2k

હેડ કવોટરથી ઇન્ફોર્મેશન મેળવી બહાર નીકળવામાં ખાસ્સો સમય વીતી ગયો હતો. તેમ છતાં હજુય થોડો સમય હતો કે જેમાં એ. કુટ્ટી એકસાથે બે કામો પાર પાડી શકે. સમયની ગણતરી કરી ફરી એકવાર એ. કુટ્ટીએ નોટડાઉન કરેલ ઇન્ફોરમેંશન પર નજર સ્થિર કરી. એ. કુટ્ટીએ ભૂખ લાગવા છતાં એ તરફ બેદરકારી દાખવતાં 'બે એક ફૅર્રો નટેલા ચોકલેટ બાર્સ' પર ફક્ત પાણી જ પીધ્યે રાખ્યું. ગઈકાલે મોડી સાંઝે જોયેલ એ ભયાનક તથા બિભત્સ દૃશ્ય એની નજરમાંથી ઓઝલ થવાનું નામ નહોતું લઈ રહ્યું. એજ તો કારણ હતું કે એ રાતભર નિરાંતે ઊંઘ મેળવી ન શક્યો. અને એમાં