આત્મહત્યા

(26)
  • 7.6k
  • 3
  • 1.8k

આત્મહત્યા                       આત્મહત્યા ! શબ્દ તો ફક્ત આત્મ એટલે પોતાની સાથે જ જોડાયેલો છે પરંતુ આ પગલું ઘણા બધાના જીવન હચમચાવી મૂકે છે. "આત્મહત્યા" એ કોઈપણ અર્થે એવું પગલું નથી જેનાથી જે તે વ્યક્તિનું પોતાનું અથવા પરિવારનું ભલું થાય !                     લોકો કહે છે આત્મહત્યા જેવું કૃત્ય કોઈ ડરપોક જ કરે, હા! પણ આ વાતની અંદર હું થોડો ઉમેરો કરીશ કે સાચા અર્થમાં જોઈએ તો મિત્રો "આત્મહત્યા કરવા માટે પણ હિમ્મત જોઈએ" (દરેકને જણાવવાનું કે હું જરાય પણ આત્મહત્યા જેવા કૃત્યને