રેકી - એક અધ્યયન - 2

  • 7.4k
  • 3k

⛑️ રેકી : એક અધ્યયન⛑️ લેખાંક : 2https://www.facebook.com/Self-Tune-In-274610603329454/⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️ ઇતિહાસ જાપાનથી શરૂ થયેલો રેકીનો ઇતિહાસ બહુ પ્રાચીન નથી. જે વિગતો પ્રાપ્ય છે તે મુજબ : ૧૯મી સદીની મધ્યમાં જાપાનમાં ક્યોટો શહેરમાં કોઈ એક ક્રિશ્ચિયન યુનિવર્સિટી હતી, કે જેના ડીન ડો. મિકાઓ યુસુઇ હતા. કોઈ એક સમયે કોઇ વિદ્યાર્થીએ તેમને પૂછ્યું કે....."બાઇબલમાં એવો ઉલ્લેખ છે.... કે જિસસ ક્રાઇસ્ટ ફક્ત..... હાથના સ્પર્શ દ્વારા લોકોને સાજા કરી દેતા; તો તે કેવી રીતે થાય?" તે વિદ્યાર્થીને એ સમયે, કદાચ એ ખ્યાલ ન હતો કે તેનો આ પ્રશ્ન ભવિષ્યમાં દુનિયાભરને રેકી જેવી ઉત્તમોત્તમ પદ્ધતિની ભેટ આપશે અને ડોક્ટર યુસુઇ ને રેકીના પ્રપિતામહ નુ બિરુદ