હું પાછો આવીશ - 2

  • 3.3k
  • 1.4k

હું પાછો આવીશ 2 (ગયા અંક માં શ્વેતા ને નીરવે તેની સાથે કરેલા વિશ્વાસઘાત ની ખબર પડે છે.હવે આગળ........) શ્વેતા: શેની ખોટ હતી,નીરવ? તમને ખોટું બોલવાની જરૂર કેમ પડી? શું માત્ર પૈસા માટે?નીરવ ચૂપચાપ ઊભો હતો.શ્વેતા:પૈસા તો માણસ મહેનત કરીને પણ કમાઈ શકે છે. કોઈક નું દિલ જીતીને પણ કમાઈ શકે છે.તમે મને એક વાર તો કીધું હોત. અરે! પ્રેમ ની સામે પૈસા શું છે ?