ચપટી સિંદૂર.

(22)
  • 3.9k
  • 1.3k

સિંદૂર ક્યારેક પિંજરા સમાન લાગે, સુખ સુવિધા ઘણી પણ આઝાદી ન મળે.. આજે મારે બહાર જવાનું છે, બધા ફટાફટ જમી લો, એમ કહી મીનું બધાંને જમવા બોલાવતી રહી પણ કોઈ આવ્યું નહીં, ફરી બૂમ પાડી તો કોઈ જવાબ નહીં, આજે મીનું પણ હાર માને એમ નહોતી, એને રોટલીઓ કેસરોલમાં ગરમ બનાવીને મૂકી દીધી, ડાઇનિંગ ટેબલ પર બધું જમવાનું ગોઠવી દીધું, બસ ખાલી પ્લેટમાં જાતે લઈને જમવાનું જ રહ્યું. તૈયાર થઈ ગઈ અપટુડેટ, આજે કંઇક વધારે સુંદર દેખાઈ રહી હતી, હલકી લિપસ્ટિક અને હાથમાં ગુચીની હેન્ડબેગ સુંદરતામાં વધારો કરતાં હતાં. ઘરમાં હું જાવું છું સાંજે આવીશ તમે જમી લેજો જાતે, એમ