અસ્તિત્વ - 24. અંતિમ ભાગ..

(31)
  • 3.1k
  • 790

આગળના ભાગમાં જોયું કે અવની પ્રેગનેટ છે એ વાતથી અવની તો બહુ ખુશ હતી કે એના ડિવોર્સ થવાના છે અને વિચારે છે કે હવે મયંકને વાત કરું એ શું કહે છે....હવે આગળ....... અવની એના મમ્મી પપ્પાને ત્યાં હતી... એટલે એને જાણ થઈ કે એ પ્રેગનેટ છે તો સૌથી પહેલા અવની મયંકના બહેન સાથે વાત કરે છે...., અને પછી અવની મયંકને કોલ કરે છે......અવની : હેલ્લો માયુ...મયંક : હા બોલ.... અવની : હું પ્રેગનેટ છું..મયંક : મારી કસમ કે મજાક કરે છે....અવની : સાચું કહું છું... કેમ તમે આવું પૂછો છો...? તમને વિશ્વાસ નથી ?મયંક : બેબી વિશ્વાસ