રાધાવતાર..... ભાવ વિચાર 3 અને. 4

(20)
  • 10.1k
  • 2
  • 5.3k

પુસ્તક:- શ્રી રાધાવતાર લેખક:- શ્રી ભોગીભાઈ શાહ પ્રકરણ ૩ રોહિણી માની દૂર દેશી કોઈપણ કૃતિ માં રસ ભંગ ન થાય તે બાબતની લેખકની કાળજી પૂરેપૂરી જરૂરી છે કથા આગળ પણ વધતી જાય અને વચ્ચે વચ્ચે વાચક વિચારતો પણ થઈ જાય તેવા વિચાર બિંદુ પણ આવતા જાય. ? રાધે જ રાધે ઝગમગે દ્વારિકા અદભૂતતા?