મૂડ

  • 3.5k
  • 1
  • 978

આજ સવારથી જ એને કામ માં કાંઈ સૂઝ પડતી નહોતી, સવારે ઉઠયો ત્યારે તો મૂડ હતો. પણ પછી ગાયબ થઈ ગયો,એવું પણ નોતું કે રાત્રે મોડો ઊંઘી ગયો હોય, ઉજાગરો હોય , પણ ખબર નઈ કેમ આજે દિવસ જામે એવું લાગતું નોતું... બ્રશ કરતો હતો, ત્યારે સ્વાદ કઈ અલગ જ આવ્યો, ફીણ પણ બહુ થયું, 'સરિતા, આ ટૂથ પેસ્ટ બદલી કેમ કાઢ્યું' ત્યાં તો સરિતા ની જ બૂમ આવી : 'જો જો પાછી શેવિંગ ક્રીમ ના લેતા' સારું થયું બૂમ પાડી, હાથમાં એ જ ક્રીમ હતી, ટોઇલેટ માં ગયો, મજો ન