ધ ગુજ્જુ એન્ડ ગન્સ - ૧ (ગદ્દાર)

(24)
  • 6.9k
  • 2
  • 2.7k

આ નવલકથાના અમુક દ્રશ્ય, પાત્રો અને ઘટના સત્ય પર આધારિત છે. ગોપનીયતા રાખવા માટે નામ અને જગ્યા બદલી નાખવામાં આવી છે.જેની નોંધ લેવી. નોંધ :- આ નવલકથા કોઈ પણ જાતની હિંસા કે જાતીય હિંસા ને પ્રોત્સાહન આપતી નથી. 15જૂન,1995 T.J પેલેસ, અહમદાબાદ રાત ના લગભગ 9:40 થતા હશે. "એવું છે રમણ કાકા... ગુજરાત ને બોટલ નો ચસ્કો ને...મારી તિજોરીમાં જલસો.લઈ જાઓ ખાલી 30% યાદ રાખજો." ટોમીએ રમણ કાકા ને T.J BLACK ની શરાબ ની બોટલો ના ખોખા પર હાથથી ઈશારો કરતા કહ્યું. રમણ કાકા :- ટોમી 30% રકમ વેચાણમાંથી થોડી વધારે છે. હું તમારી પાસેથી જ લઈ જાઉં છું. કંઇક