આભાસી સોનું

  • 7k
  • 1.9k

આભાસી સોનું વર્ષો જૂની વાત છે. કંચન સમી ધરતી ની ગોદ માં સમાયેલું નાનું ગામ એટલે હીરાપુર. અહીનો મુખ્ય વ્યવસાય ખેતી. પણ સાથોસાથ થોડા વેપારી કુટુંબ પણ રહે. બધા હળીમળીને આનંદ પૂર્વક રહેતા. આ ગામમાં વેપારી સમૂહ નાં મોભી તીલક્દાસ નું નામ સમગ્ર પંથક મા ખુબ માનભેર લેવાતું. ખુબ ઉદાર,માયાળુ અને પ્રમાણિક વેપારી. તેમના પુત્ર મોહનમાં પિતા નાં આ ગુણો જાણે વરસા માં આવેલા .પરંતુ કેહવાય છે ને સમય નું ચક્ર જરૂર ફરે છે, ખુબ શાલીન એવા મોહન નાં લગ્ન લીલા સાથે થયા. તામસી પ્રકૃતિ ની લીલાનો ઘર કંકાશ વધતો ગયો. આખરે સમજુ તીલક્દાસે એક કઠોર નિર્ણય લીધો અને