અસ્તિત્વ - 23

(25)
  • 2.7k
  • 826

આગળના ભાગમાં જોયું કે મયંક અવનીને પૂછે છે કે... શુ હવે મારી સાથે રહીશ હવે તો તું મને છોડીને નહિ જાયને...? હવે આગળ....... મયંકના આ સવાલનો જવાબ અવની આપે છે કે જો સાથે રહીશ તો મને તમારી આદત પડી જશે.. અને હું એ આદત પાડવા નથી માંગતી... કેમ કે આદત છોડાવવા માટે બહુ તડપવું પડે છે..... મયંક જવાબમાં એક નિરાશા ભર્યું સ્મિત આપે છે.... વર્ષો પછી બે પ્રેમી મળે તો સ્વાભાવિક છે કે દરેક ભૂતકાળની