સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 6 - અંતિમ ભાગ

(22)
  • 5k
  • 3
  • 1.9k

કહાની અબ તક: રઈશ સક્સેના ની કંપનીમાં સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે જોઈન કરે છે. શૂરૂમાં રઈશ એ અંગત છૂટ આપી હોવાથી શિવાની અકળાય છે. દરમિયાન જ રઈશ સક્સેના પર બે બાઈક સવારનો હુમલો થાય છે, સંજય અને દિનેશ એનાથી બચાવે છે! સામાન્ય ફ્લર્ટિંગ માં એક કંપારી શિવાની અને સંજય મહેસૂસ કરે છે! હા એ એ બંનેના પ્યારની હોય છે! કોફી માટે વંદા સાથે આવવા પર એ ચિડાઈ જાય છે અને વંદા પણ દિનેશ પર રોષ વ્યકત કરે છે! કોફી કેફે પર વંદા ને કોઈ મારવા ચાહે છે! પણ સંજય એણે જૂકવી ને એણે બચાવે છે! ડિનર પર પણ જુદા