દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-17: તમાશો

  • 2.8k
  • 910

ભાગ-17: તમાશો કાવ્યાએ ચિરાગને ફોન લગાવ્યો,"હેલો, શું તેં તારા પપ્પા સાથે વાત કરી?" "ના, મારી હિંમત નથી થઈ. તે સાંભળવા જ તૈયાર નથી." ચિરાગે જવાબ આપ્યો. "ઓકે." કહીને કાવ્યાએ તરત ફોન કટ કરી નાખ્યો. તરતજ તેણે ઇશીતાને ફોન લગાવ્યો અને એજ પ્રશ્ન પૂછ્યો. ઇશીતાએ પણ ચિરાગ જેવો જ જવાબ આપ્યો. કાવ્યા ફોન કટ કરીને વિચારોમાં ખોવાઈ ગઈ. ****************************** આખરે લગ્નનો એ દિવસ આવી ગયો જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કાવ્યાએ અને દેવે પોતાની આખી ટીમ સાથે મળીને એકદમ ભપકાદાર તૈયારીઓ કરી નાખી હતી. ખુલ્લા આકાશ નીચે એક વિશાળ મંડપ બાંધેલો હતો, જે ધીમે ધીમે માનવમેદનીથી ભરાઈ રહ્યો હતો.