Loaded કારતુસ - 5

  • 3.2k
  • 1
  • 1.2k

પોતાની ચોરી પકડાઈ જવાનાં ડરથી શરાબી છટપટવા લાગ્યો જળ બિન મછલીની જેમ. "હલ્લો, કૌન બોલ રહા હૈ? મૈં CBI સે હેડ કોન્સ્ટેબલ બીલ્લુસિંહ બોલ રહા હૂઁ. હાં, મુઝે કમિશ્નર લલિત અરોરા સર સે બાત કરની હૈ. હાં, ઉન્હોંને જો ફોટો ભેજા થા કુટ્ટી સર કો. ઉસકે જૈસા એક આદમી યહાઁ મેરે સામને બૈઠા હુઆ હૈ. ઔર શાયદ જાસૂસી કરને આયા હો વૈસા લગને પર મૈને ઉસે કુર્સી સે બાંધ દિયા હૈ. હાં સર. ક્યા કહા સર. એન્કાઉન્ટર કર દું! મૈં કર દું યા કુટ્ટી સર યા માધવન સર કા વેઇટ કરું? ઠીક હૈ સર. જૈસા આપ કહે સર."  એકધારું બોલીને