સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 5

(12)
  • 5.4k
  • 3
  • 2k

કહાની અબ તક: સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપની ને જોઈન કરે છે. ત્યારે જ એમની ખટપટ એમની જ છોકરી શિવાની અને એની સેક્રેટરી વંદા સાથે થાય છે. દરમિયાન જ રઈશ પર બે બાઈક સવારનો હુમલો થાય છે! સંજય હુમલાખોર નું નામ જાણે છે પણ કહેવાનો સાચો સમય શોધે છે. દરમિયાન સામાન્ય ફ્લર્ટિંગ માં શિવાની સંજયને સાચો પ્રેમ કરી બેસે છે કોફી શોપ પર વંદા પર હુમલો થાય છે તો સંજય એણે જૂકાવી ને બચાવી લે છે. ડિનર માટે સંજય અને શિવાની જાય છે તો એમના આશ્ચર્ય વચ્ચે ત્યાં જ વંદા અને દિનેશ પણ હોય છે! સૌની