સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 2

(19)
  • 4.6k
  • 1
  • 2.1k

કહાની અબ તક: સંજય અને એના ફ્રેન્ડ આસિસ્ટન્ટ દિનેશ સાથે જોબ કરવા જાય છે એના બોસ રઈશ સક્સેના તો એની માટે બહુ જ મસ્ત છે પણ એની છોકરી સાથે એની બનતી નથી! વળી એમની ઉપર બે બાઈક સવારો નો હુમલો પણ થાય છે! એક વ્યકિત કોલ કરીને હુમલખોર નું નામ કહે છે તો સંજય ને એના કાન પર વિશ્વાસ નથી આવતો! હવે આગળ: ખબર સાચી છે?! સંજયે ખાતરી કરવા પૂછ્યું. જી સર, ખબર સો ટકા સાચી છે! સામેની વ્યક્તિએ કહ્યું. ઓકે. કહી એણે કોલ કટ કર્યો. ????? થોડી વારમાં સંજય અને શિવાની રઈશના કેબિનમાં મિટિંગ માટે હતા. કંપનીની કામગીરી માટે