વ્યર્થ ઘેલછા

(20)
  • 2.9k
  • 1.2k

દિવ્યા!!! તું જલદી આવી ઘરે આવજે તું હમણાં - હમણાં રોજ મોડું કરે છે કેહતા મમ્મીએ દિવ્યાને પાણીની બોટલ આપી. દિવ્યાના કાયમની જેમ ગુસ્સો દર્શાવતી બોલી, "હા આવી જઈશ તમે તો કાયમ મને ટોકયા જ કરો છો. મારી જિંદગી છે હું મારા અનુસાર ન જીવી શકું?" અને કોલેજ જવા નીકળી જાય છે. "મિસ્ટ્ટી તું કઈ સમજાવ આ દિવ્યાને આ સારું નથી અમે કાઈ પણ કહીએ છે તો એને ખોટું લાગી આવે છે પણ જતાં દિવસે એ પસ્તાશે." એમ બોલતા મમ્મી મારી સામે જોઈ રહી. "મમ્મી મને શા માટે કહે છે? એ મારી મોટી