શું તમે સાચે દુઃખી છો ?

(34)
  • 7.7k
  • 1.8k

શું તમે સાચે દુઃખી છો ? કેમ છો મિત્ર ? આ શબ્દ આપણે દરેક વ્યક્તિને પૂછીએ છીએ અને સામેનું પાત્ર એમ કહે છે હા હું એકદમ મજામાં છું તમે બોલો ? અને આપણે પણ એ જ જવાબ આપીએ છીએ કે મિત્ર અમારે પણ મોજ છે. પરંતુ નવાઈની વાત શું ખબર છે ? આ ઔપચારિકતા પુરી કર્યા પછી આપણે ખુશીની વાત કરવાની જગ્યાએ પોતાના દુઃખોનો પહાડ ઉભો કરીએ છીએ. દુઃખોના પહાડ એટલે બંને મિત્રો એ જતાવવાની કોશિશ કરે છે કે