સાધુનામ દર્શનમ પુણ્યમ

  • 5.6k
  • 1
  • 1.5k

સાધુનામ દર્શનમ પુણ્યમ આ વાક્ય અને આ શબ્દો આપણે ઘણી વાર સાંભળ્યા હશે . અને એનો મતલબ પણ આપણને ખબર જ હશે. પણ આજે મારે તમને પ્રશ્ન પૂછવો છે ??. આપણે આને માન્ય છે ખરા. ?????સાચા સાધુ ની તાકાત શું ??? આપણને ખબર છે ખરા. આજે એક સાચા સાધુ ની તાકાત નો સાચો પ્રસંગ મારે તમારા સમક્ષ મુકવો છે. જે ઘટના જો ઇતિહાસ માં લખાય હોત તો આ દુનિયા કંઇક અલગ જ હોત.1942 ની વાત છે . જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. ત્યારે જાપાન ચીન ના રસ્તા થી એશિયા ઉપર પોતાનું પ્રભુત્વ મેળવવા આગળ વધી રહ્યું હતું અને એને રોકવા