પ્રોત્સાહન વિભાગ - 1 (MADwAJS)

  • 3.5k
  • 1
  • 1.2k

પ્રોત્સાહન,પ્રોત્સાહન” નામની આ જવાળા દરેક વ્યકિતમાં હોય છે. આપણે આપણી જાતને પ્રોત્સાહીતકરીએ છીએ. આપણે આપણા આદર્શ પાત્રો દ્વારા પણ પ્રોત્સાહીત થઈએ છીએ, એક પુખ્ત યુવાન તરીકેઆપણે આપણી જાતને પ્રોત્સાહીત કરવી જ જોઈએ. પ્રોત્સાહન, એ માણસની વર્તણુંક અને અભિગમઉપર આધાર રાખે છે. પ્રોત્સાહન માણસના મનને એના ચોક્કસ ધ્યેય તરફ દોરે છે, સ્વ-પ્રોત્સાહનમાણસની સારી ભાવનાને ઉત્તમ પરિણામમાં ફેરવે છે. સારા પરિણામો સામાન્ય માણસને મહાન માણસમાંફેરવે છે. મહાન માણસો સામાન્ય માણસો જ હોય છે કે જેઓ અસામાન્ય કાર્યો કરતા હોય છે, તો અહીભેદ માત્ર એ છે કે મહાન માણસો જે કાંઈ પણ કાર્યો કરે છે તે કંઈક અલગ રીતે કરતા હોય છે, તો