અસ્તિત્વ - 22

(29)
  • 3.3k
  • 1
  • 816

આગળના ભાગમાં જોયું કે અવની યુવરાજના ઘરમાંથી ભાગી નીકળે છે.... અને એક કેબિન તરફ યુવકનું ટોળું જોયું એમની નજીક જાય છે... ત્યાં અચાનક એક ચહેરો જોવે છે અને એ યુવક અને અવની એકદમ સ્તબ્ધ બની જાય છે....હવે આગળ....... અવની અને એ યુવક જ્યારે એકબીજાને જોઈ રહ્યા હતા.., ત્યારે બસ આંખો જ શબ્દોરૂપી આંસુ વહાવી રહી હતી....કોઈ શબ્દ ન હતા બોલવામાં માટે.....માત્ર મૌન છવાઈ ગયું હતું.... ત્યારે એ મૌનને તોડવા યુવકના બીજા સાથીદાર પૂછે છે એ યુવકને કે શું થયું આમ કેમ એક-બીજાને જોઈ