પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩

(46)
  • 7.2k
  • 5
  • 4.7k

સાગર નો હાથ તેના બ્રેસ્ટ પર પડતાં જીનલ ઉભી થઇ અને સાગર સાથે ઝગડો કરવા લાગી. અને ગાળો દેવા લાગી. 'તું નાલાયક છે' ને 'તું હરામી છે', મને લાગ્યું તું સુધરી ગયો છે પણ તું તો સાવ હલકટ છે. તું ક્યારેય સુધરીશ નહિ. આજ પછી મારી નજર સામે પણ આવતો નહિ. નહિ તો પરિણામ ખરાબ આવશે.જેમ તેમ કરીને જીનલ તેના રૂમ સુધી પહોંચી. અને તેની ફ્રેન્ડ છાયા ને સાગર વિશે બધી વાત કરી. છાયા એ કહ્યું તું તેની સામે જોવાનું જ બંધ કરી દે. અને તે તેના પ્રત્યે બહુ ધ્યાન ન આપ. છાયા પણ એક બિલ્ડર ની છોકરી હતી. તેનો