ધૂપ-છાઁવ - 4

(42)
  • 7.8k
  • 2
  • 5.1k

" ધૂપ-છાઁવ " પ્રકરણ-4લક્ષ્મી શામળાની પોળમાં જ એક ઓરડીમાં ભાડે રહેવા લાગી અને આજુબાજુ વાળાના ઘરકામ કરી પોતાનું અને પોતાના બે છોકરાઓનું ગુજરાન ચલાવતી, કેટલીયે વાર લક્ષ્મી ભૂખ્યા પેટે સૂઇ જતી. માસૂમ ફૂલ જેવા બાળકોને કોળિયા ભરાવતાં ભરાવતાં કેટલીયે વાર લક્ષ્મીની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વર્ષી જતાં. નાના બાળકોના માસૂમ સવાલ, " મમ્મી, તું કેમ રડે છે..? " નો લક્ષ્મી પાસે કોઈ જવાબ ન હતો. આવા ગોઝારા કેટલાય દિવસો લક્ષ્મીએ ભર જુવાનીની સાક્ષીએ વિતાવ્યા હતા.કેટલીએ વાર વિજયના મિત્રોને તે પૂછ્યા કરતી હતી કે વિજયના કોઈ સમાચાર મળે છે કે નહિ પણ હંમેશાં તેને નિરાશા જ મળતી....અને હવે આટલા વર્ષે સ્વપ્નમાં પણ વિચાર્યું