‘મા‘ ની મમતા

  • 4.5k
  • 2
  • 1.6k

//માની મમતા//આજે રવિવાર હતો નાયરાને જોવા આવવાના છે , એવું તેને તેના પપ્પાએ જણાવ્યું. તેણીએ હીંમત એકઠી કરીને ધડકતે હૃદયે ચોખવટ કરી કે તે રાહુલના પ્રેમમાં છે, અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે.નાયરાના પપ્પાનું સમાજમાં મોભાદાર સ્થાન હતું અને તેમની ગણના ગામના અગ્રગણ્ય વ્યકિત તરીકે થતી હતી. તેવા નાયારાના પપ્પાનો ગુસ્સો આસમાને ચડી ગયો....ઘણું.....ઘણું બોલી ગયા. તેની મમ્મી તે સમયે ત્યાં હાજર હતી છતાં તે કંઇ જ ન બોલી શકી. અને તેના નાના ભાઈએ પપ્પાની વાતમાં હાજી હા કરી.મહેમાનો આવ્યા..બીકની મારી નાયરા પપ્પાના હુકમો પ્રમાણે વર્તતી રહી.. છોકરાવાળાએ હા પાડી. પપ્પાએ પણ હા પાડી દીધી, અને હવે પછીના માસના