સંઘર્ષ - (ભાગ-8)

  • 2.4k
  • 848

શાંતિબા સામે અમિતભાઇનું જરાય ના ચાલતું તો વહુની તો વાત દૂર રહી. પ્રિયાંશી આ બધું જોતી જ રહી... બા આટલી ઉંમરે પણ પપ્પાને બોલવા જ નથી દેતા. મનીષા દૂર ઉભી આ બધું જોઈ રહી હતી. તેનો પગ હજુ પૂરો સાજો થયો ન હતો તે તેના થોડા લંગાળાતા પગે નજીક આવી બોલી ..." બા ખાવામાં શું બનાવું ? " " પગે શું થયું બેટા ..?" શાંતિબા જેટલા કઠોર હતા એટલા જ અંદરથી માયાળુ પણ હતા. " કાંઈ નહીં બા ...થોડોક મચકોળ આવ્યો હતો. " " તું આરામ કર ....હવે તો દિકરી ઘર સાંભળે એવી થઈ ગઈ છે... પ્રિયાંશીને હું સમજાવીશ