ચેકમેટ - 15

(17)
  • 3.8k
  • 1
  • 1.4k

દોસ્તો ચેકમેટની આગળની પાર્ટમાં આપણે જોયું કે મૃણાલિની બહેન ત્રણેય જણાને લઈને દેહરાદૂન આવેલી હોસ્પિટલ જાય છે.જ્યાં સૃષ્ટિને એડમિટ કરેલી હોય છે.હવે આગળ પોતાના બર્થ ડે સેલિબ્રેશન પર ફ્રેન્ડ્સ સાથે ડેલહાઉસી જવા નીકળેલી સૃષ્ટિને એકસિડેન્ટ થાય છે.અને થોડા દિવસો લગભગ બેભાન કે કોમાંમાં રહેલી સૃષ્ટિ હવે એમાંથી બહાર આવી ટ્રીટમેન્ટને.પોઝિટિવ રિસ્પોન્સ આપવા માંડી હતી.સૃષ્ટિના ICCU વોર્ડમાં એકદમ નીરવ શાંતિમાં બેઠા હતા.મિસિસ મહેતા.જ્યારે મોક્ષા અને મનોજભાઈ એકબીજાની સામું જોઈને એકદમ શાંત બેઠા હતા.આ શાંતિમાં એકદમ જ ખલેલ પાડતા મિ. રાજપૂત બોલ્યા કે " આંટી, થોડુંક ફોકસ પાડોને વાત ઉપર...હજુ સમજાતું નથી કે સૃષ્ટિની વાતને આલયના ગુમ થવા સાથે શું સંબંધ?""ચાલો પેલી બાજુ