My Better Half - 5

(85)
  • 7.5k
  • 6
  • 3.6k

My Better Half Part - 5 Story By Mer Mehul “તને કાલે કહ્યું હતું તો પણ તે મારું પીસી ખોલ્યું” હું ખીજાયો અને ફોલ્ડર બંધ કરી દીધું. “સારું કલેક્શન છે” અંજલીએ હસીને કહ્યું, “ક્યાંથી મળ્યું ?” “તારે એનાથી શું મતલબ છે ?” મેં એ જ ગુસ્સામાં કહ્યું, “ઉભી થા અને બીજા કોઈ પાસેથી ટ્રેનિંગ લઈ લે. હું તને નથી શીખવવાનો” “ઠીક છે, હું બોસને જઈને કહી દઉં કે અનિરુદ્ધનું પીસી પોર્ન ક્લીપથી ભરેલું છે. હું જોઈ ગઈ એટલે એ મને શીખવવાની ના પાડે છે” મારી હાલત કફોડી બની ગઈ. અંજલીએ સીધો દુઃખતી રગ પર હાથ મુક્યો હતો. “એક મિનિટ”