My Better Half - 4

(69)
  • 5.5k
  • 7
  • 3.1k

My Better Half Part - 4 Story By Mer Mehul મને લાગતું હતું કે અમારાં પર પ્રશ્નોનો મારો થશે. આ પહેલાં જ્યારે મેં ચાર છોકરી જોઈ ત્યારે ત્યાં એવું જ બન્યું હતું પણ અહીં તો બાજી પલટાઈ ગઈ હતી. “વૈભવી અને અનિરુદ્ધભાઈ એકબીજાને પસંદ કરે છે” સ્નેહભાભીએ કોઈ એન્કરની માફક એનાઉન્સમેન્ટ કર્યું, “પણ હા પાડતાં પહેલાં તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે એ માટે એક મહિનાનો સમય માંગે છે” ઓહ..! તો ભાભી અંદર વૈભવીને લેવા માટે નહીં પણ તેની પાસેથી જવાબ જાણવા ગયાં હતાં. સ્ત્રીઓમાં આવી ખૂબી પહેલેથી જ હોય છે જ્યારે તેની સરખામણીમાં પુરૂષો આવું કશું વિચારતાં