My Better Half - 2

(82)
  • 6.7k
  • 7
  • 3.6k

My Better Half Part - 2 Story By Mer Mehul “સિરિયસલી, તને મારા અન્ડર ટ્રેનિંગ લેવાનું કહ્યું છે !” મને આ વાત જાણીને આશ્ચર્ય થયું, કારણ કે મારો સ્વભાવ જેવો છે એ પરથી બોસે કોઈ દિવસ કોઈ ટ્રેનીને મારા અન્ડર ટ્રેનિંગ લેવા નથી મોકલ્યાં. “હા, મેડમ કહેતાં હતાં કે તું થોડો ખડુસ છે અને પૂરો દિવસ કોમ્પ્યુટરમાં બીજા કામો કર્યા કરે છે” એ છોકરીએ કહ્યું, “હું બેસી જાઉં અહીં ?” મેં બેસવાનો ઈશારો કર્યો, એ ખુરશી ખેંચીને બેસી ગઈ. “તને ટ્રેનિંગ આપવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એક વાત સમજી લે, હું તને કંઈ શીખવવાનો નથી. કેમ કે મને