My Better Half - 1

(88)
  • 10.6k
  • 8
  • 5.2k

My Better Half Part - 1 Story By Mer Mehul પ્રસ્તાવનાનમસ્કાર વાંચક મિત્રો..!!!, મારી દરેક નવલકથાને તમે વધાવી લો છો, મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી...!, ઔકાત તથા ગુલામને પણ તમે મારી અન્ય નવલકથા જેટલો જ અથવા તેનાથી પણ વધુ પ્રેમ આપ્યો છે. હું સૌનો આભારી છું…! ગુલામ નવલકથા બે અંકમાં વહેંચાયેલી છે એ આપ સૌ જાણો જ છો. પણ અહીં વાંચકમિત્રોને જણાવતાં હું થોડી મૂંઝવણ અનુભવું છું, ગુલામ નવલકથાનો બીજો અંક લખવામાં અંગત કારણોસર વિલંબ થયો છે એટલે અત્રે બીજી નવલકથા પ્રસ્તુત કરું છું. ગુલામ નવલકથાનો અંક ભવિષ્યમાં હું પ્રસ્તુત કરીશ જ અને ત્યાં સુધી આપ