મંજુની મનોવ્યથા - 2

(40)
  • 3.9k
  • 1
  • 1.2k

અમારા જ શહેરમાં પપ્પા એ ફ્લેટમાં મકાન લીધું ને અમે ત્યાં રહેવા જતા રહ્યા. નવા ઘરમાં આવી ને હું ખૂબ જ ઉત્સાહિત હતી. અમારું ઘર પહેલા માળે હતું ને બીજા માળે શંતાકાકી રહેતા હતા. શાંતા કાકીના ઘરમાં તેમના પતિ કરશનકાકા અને તેમના બે દિકરા સુરેશ અને કિશન અને સુરેશ ની પત્ની મહિમા રહેતા. એમને ત્યાં હાલમાં જ એક નાની બાળકીનો જન્મ થયો હતો. ટૂંક સમયમાં જ અમારે એ શાંતાકાકી સાથે લાગણીના સબંધો સ્થપાયા હતા. મને એમની નાની બાળકી ને રમાડવી ખૂબ જ ગમતી એટલે હું રોજ તેને રમાડવા શાંતા કાકીના ના ઘેર જતી. પપ્પાનો સ્વભાવ કોઈના થી અજાણ નહતો. પપ્પાનો