એક પિતા

(12)
  • 3k
  • 3
  • 788

એ ખુબ જ માલદાર વ્યક્તિ હતો. એને થોમસ કહીને બોલાવીશું. એનું બાળપણ જરૂરિયાતોથી વંચિત રહ્યું હતું એને સારી સ્કુલમાં ભણવું હતું. તેને તેના દોસ્તોની જેમ રોજ લંચ માં અવનવી વાનગીઓ ખાવી હતી. એને પણ એનો યુનિફોર્મ સુંદર અને સ્વચ્છ હોય એવું ઈચ્છતો હતો. પરતું એ ગરીબ ઘરમાં જન્મ લીધો હોવાથી એ હંમેશા સુખ સગવડોથી વંચિત રહ્યો હતો. એટલે જ એને નક્કી કરી લીધું હતું કે એક દિવસ માલદાર વ્યક્તિઓમાં સ્થાન પામશે અને પોતાની જરૂરિયાતો પૂ કરશે. અને એટલે જ એને એની ઉમર પ્રમાણે જે રસ્તો શક્ય હતો રૂપિયા કમાવવા માટે સારા ખરાબ કામ કરવા લાગ્યો. અને માત્ર વીસ બાવીસ વર્ષની