અસ્તિત્વ - 20

(32)
  • 3.3k
  • 2
  • 932

આગળના ભાગમાં જોયું કે અવનીના જીવનમાં માત્ર હવે દુઃખ હતા.... યુવરાજ અને એના પરિવાર તરફથી માત્ર અત્યાચારો જ સહન કરવા રહ્યા....હવે આગળ...... અવની હવે જીવનમાં સાવ એકલી રહી ગઇ હતી..... ના તો કોઈ સહેલી સાથે વાત કરી શકતી કે ના પોતાની ઈચ્છાઓ પુરી.. સવારથી રાત સુધી ઘરનું કામ કરો ઉપરથી ઘરના સભ્યોના અપશબ્દો સાંભળો બસ આ જ એક નિત્યક્રમ બની ગયો હતો..... જાણે એક જેલમાં પુરાઈને રહી ગઈ હતી જિંદગી....