શું છે આપણું ભવિષ્ય ..? - 1

  • 8.9k
  • 2.4k

જય શ્રી કૃષ્ણ મિત્રો , જયારે તમે ભવિષ્ય વિશે વિચારો છો તો તમને શું દેખાય છે ? કદાચ ઊડતી cars , અથવા તમે Elon musk ની વાતુને માનતા હોતો Boring company થી રસ્તાની નીચે થઈ cars નો નવો રસ્તો અને A.I. વારી દુનિયા અને બધું ટેક્નોલોજી વારી જગ્યા અને મજાને મજા.પણ ખરેખર આ જ સાચું છે ? કદાચ નહીં કારણકે આપણે એવી ભૂલો કરીએ છીએ કે જેથી આપણું ભવિષ્ય ખતરામાં છે.તો આજ આપણે આવાજ એક ખતરા વિશે વાત કરીશું.તો આપણે કુલ 2 ભાગમાં અલગ અલગ કુલ 2 ખાતર વિશે વાત કરીશું.અને આ ભાગ - 1 છે , જેમાં આપણે Global