વિશ્વ ની ન્યારા - 4

(14)
  • 3.4k
  • 1
  • 1.2k

અંક - ૪ આમ બંને એક બીજા ને એજ સ્થાન પર મૂકી ચુક્યા હતા, એટલો જ પ્રેમ કરી રહ્યા હતા જે આ ઘટના પહેલા હતો પણ સામે વાળા પાસેથી એવી અપેક્ષા ન હતી. વિશ્વ્ ન્યારા માટે હમદર્દી અનુભવી રહ્યો હતો એને એટલો જ પ્રેમ કરી રહ્યો હતો જે પહેલા કરતો હતો . એના પ્રેમ માં આ ઘટના પછી લેશ માત્ર ફરક ન આવ્યો હતો પણ એ બાબતે અચોક્કસ હતો કે ન્યારા પણ એવું જ વિચારતી હશે. એવું વિચારતી હશે કે વિશ્વ્ એ બનતા પ્રયત્નો કર્યા હોવા છતાં એ ન્યારા ને ન બચાવી શક્યો. એને એટલોજ પ્રેમ કરતી હશે જેટલો પહેલા