વિશ્વ ની ન્યારા - 2

(13)
  • 3.3k
  • 2
  • 1.3k

અંક - ૨ ચાર એક વાગ્યે એક પોલીસ વાન આવી અને એમણે કોલ કરતા એમ્બ્યુલન્સ આવી. વિશ્વ અને ન્યારા ને એમ્બ્યુલન્સ માં બેસાડવા માટે જ્યારે સ્ટ્રેચર પર મુકવામાં આવ્યા ત્યારે સહેજ આંખો ખોલી ને કણસતી હાલતમાં ન્યારા વિશ્વ, વિશ્વ બોલતી રહી. એનો અવાજ સાંભળીને ને બોલ્યો હોય એમ વિશ્વ ન્યારા હું અહીંયા છું, ન્યારા, મને માફ કર હું તને ના બચાવી શક્યો, આવું તૂટક તૂટક બોલ્યો અને એનો અવાજ બંધ થઈ ગયો. ન્યારા ક્યાંય સુધી વિશ્વ, વિશ્વ બોલતી રહી. પુરા ૨૪ કલાક પછી જયારે ન્યારા ને હોશ આવ્યો ત્યારે એની બાજુ ના બેડ પર એને વિશ્વ ને જોયો. એના મોઢા