વિશ્વ ની ન્યારા - 1

(12)
  • 3.8k
  • 2
  • 1.4k

વિશ્વ ની ન્યારા પ્રસ્તાવના: પ્રિય વાચક મિત્રો,મારી ત્રીજી નોવેલ series “ વિશ્વ્ ની ન્યારા “ ને માતૃભારતી પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડતા હું ખૂબજ આનદં અનુભવું છું.આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને “નિર્મલા નો બગીચો” માતૃભારતી પર આવી ચુક્યા છે. મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” અને “ સરહદ ને પેલે પાર ની દોસ્તી “ પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે.તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે. ©આનલ ગોસ્વામી વર્મા Email dilkibatein30@gmail.com અંક -