દેશપ્રેમી...

(11)
  • 3.9k
  • 1
  • 1.3k

"આપણે એક દિવસ પૂરતા જ દેશ પ્રેમી છીએ...!!" હમણાં હમણાં જ આપણે સૌએ લોકશાહી પર્વની ધામધૂમથી ઉજવણી કરી છે.મને એક વિચાર એવો થાય છે કે, "આ દિવસે અચાનકથી જ લોકોમાં દેશ પ્રત્યે આટલો બધો પ્રેમ ક્યાંથી આવી જતો હશે...!!" ખૂબ વિચાર કર્યા બાદ મને તો એવું લાગે છે કે, "26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ આ તારીખમાં જ એક પ્રકારનું બળ રહેલું હશે.એવું બળ જે લોકોને દેશ પ્રેમી બનવા માટે મજબૂર કરતું હશે." ખેર,એક દિવસ પુરતું તો એક દિવસ પુરતું જ પણ લોકો દેશ પ્રેમ બતાવે તો છે ,મને એ વાતથી થોડીક ખુશી થાય